મહિલાઓને દર મહિને ₹7000 મળશે, અરજીઓ શરૂ, અરજી કરો અહીંથી
LIC Bima Sakhi Yojana: દેશભરની મહિલાઓ માટે રોજગારની એક નવી તક ખુલી છે. LIC વીમા સખી યોજના 2025 હેઠળ, મહિલાઓ હવે ઘરે બેઠા અધિકૃત LIC એજન્ટ બનીને દર મહિને ₹5,000 થી ₹7,000 ની નિયમિત આવક મેળવી શકે છે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીમા સેવાઓ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી … Read more